ગણના 6:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 વ્રત રાખનાર નાજીરીનો તથા તેના વૈરાગવ્રતને લીધે યહોવા પ્રત્યે જે અર્પણ તેણે ચઢાવવું તેનો, તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વેરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 નાઝીરીવ્રત વખતે પ્રભુને અર્પણ ચઢાવવા અંગેનો આ નિયમ છે: હવે જો નાઝીરીએ તેના વ્રત માટે જરૂરી હોય એ ઉપરાંત પ્રભુને બીજુ કંઈ અર્પણ ચઢાવવાને માનતા લીધી હોય તો તે તેણે પૂર્ણ કરવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 વ્રત રાખનાર નાઝીરીનો અને વૈરાગીવ્રતને લીધે યહોવાહ પ્રત્યે જે અર્પણ ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે પ્રતિજ્ઞા તેણે લીધી હોય ત્યારે તે મુજબ તે તેના વૈરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “નાજીરી માંટે અને બલિદાનો માંટેના આ નિયમો છે. નાજીરી થવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે તેણે અન્ય અર્પણો માંટે વચન આપ્યું હોય તો નક્કી કરેલાં બલિદાનો સાથે તે અર્પણો પણ લાવીને ચઢાવવાં.” Faic an caibideil |