ગણના 5:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે, ને તે સ્ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.” Faic an caibideil |