Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 5:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને પતિના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતાની સ્‍ત્રી પર શક પડતો હોય, ને તે બગડી હોય; અથવા તેના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતની સ્‍ત્રી પર શક પડતો હોય, પણ તે બગડી ન હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને છતાં તેના પતિને તેના પર ઈર્ષ્યા થાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 5:14
5 Iomraidhean Croise  

કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ.


મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].


“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.


અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થયો હોય, ને તેને પોતાની સ્‍ત્રી ઉપર શક આવતો હોય, ત્યારે તે યહોવાની આગળ તે સ્‍ત્રીને રજૂ કરે, ને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં લાવે.


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


Lean sinn:

Sanasan


Sanasan