ગણના 4:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 લેવીઓમાંના જે બધાની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના અધિપતિઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓનાં પિતૃઓનાં ઘર પ્રમાણે કરી, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ46 આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી. Faic an caibideil |