ગણના 4:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 ગેર્શોનના દિકરાઓનાં કુટુંબોમાંનાં જેઓની ગણતરી થઈ, એટલે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા, તથા જેઓની ગણતરી મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે કરી, તેઓ એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ41 યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું. Faic an caibideil |