ગણના 4:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોપેલું ભાર ઊંચકવાનું કામ આ છે: એટલે મંડપનાં પાટિયાં તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેની કૂંભીઓ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તેમણે મુલાકાતમંડપની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે.: મંડપના પાટિયાં, અને તેની વળીઓ, સ્તંભો અને તેમની કૂંભીઓ તથા મંડપની આસપાસના ચોકના સ્તંભો Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ, Faic an caibideilપવિત્ર બાઈબલ31 તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ, Faic an caibideil |