ગણના 4:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 સેવા કરવામાં તથા ભાર ઊંચકવામાં ગેર્શોનીઓનાં કુટુંબોનું કામ આ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેમણે નીચે પ્રમાણેની વસ્તુઓ ઊંચકવાની સેવા કરવાની છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 “ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે: Faic an caibideil |