ગણના 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 “ગેર્શોનના દિકરાના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની કુલ સંખ્યા પણ કાઢ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 “લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી. Faic an caibideil |