ગણના 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓ તે તથા તેની સર્વ સામગ્રી સીલના ચામડાના આચ્છાદનમાં નાખીને ભૂગળ ઉપર મૂકે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેમણે પાતળા ચામડાના આવરણમાં આ બધી સામગ્રીને વીંટાળી દેવી અને ઊંચકવાની પાલખી પર મૂકવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી. Faic an caibideil |