ગણના 36:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યૂસફના પુત્રોનાં કુટંબોમાંના મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં [ઘરના] વડીલોએ પાસે આવીને મૂસાની આગળ, અરજ કરી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના ગોત્રના આગેવાનોએ મોશે અને ઇઝરાયલીઓના કુટુંબના આગેવાનોની સમક્ષ આવીને કહ્યું, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ1 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, Faic an caibideil |