Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9-10 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગી કનાન દેશમાં પ્રવેશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યહોવાહે મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:9
5 Iomraidhean Croise  

“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન ઊતરીને કનાન દેશમાં જાઓ,


અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો, તે વિષે [આ નિયમ છે] :ઘણાંમાંથી તમારે ઘણાં લેવા. અને થોડામાંથી તમારે થોડાં લેવાં. પ્રત્યેકને જે વારસો મળે, તેના પ્રમાણમાં તે પોતાનાં નગરોમાંથી લેવીઓને આપે.”


જે દેશજાતિઓનો દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તે [દેશજાતિઓ] ને જ્યારે યહોવા તારા ઈશ્વર નષ્ટ કરે, ને તું તેઓનું વતન પામે, અને તેઓનાં નગરોમાં તથા તેઓનાં ઘરોમાં તું વસે,


અને જે મનુષ્યઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિષેની વાત આ પ્રમાણે છે: [એટલે] જે કોઈને પોતાના પડોશી ઉપર અગાઉ દ્વેષ ન હતો, પણ જે અજાણે તેને મારી નાખે તે.


અને યહોવાએ યહોશુઆને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan