ગણના 35:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 હવે જો એ ખૂની જે આશ્રયનગરમાં આશરો લીધો તેની હદમાંથી બહાર જાય, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય, Faic an caibideilપવિત્ર બાઈબલ26-27 “જો મોત નીપજાવનાર આશ્રયનગર છોડીને બહાર જાય, અને મોતનો બદલો લેનાર તેને મળે અને તેને માંરી નાખે તો તે ખૂન ગણાય નહિ. Faic an caibideil |