ગણના 35:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે. Faic an caibideil |