ગણના 34:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે, ને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ત્યાંથી એ ઝિફ્રોન થઈ હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમારી ઉત્તર બાજુની સરહદ થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે. Faic an caibideil |