ગણના 34:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જેઓને યહોવાએ ઇઝરાયલી પ્રજાને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 કનાન દેશમાં ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવા માટે પ્રભુએ એ માણસોને આજ્ઞા આપી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે. Faic an caibideil |