Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 34:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દિકરો અલીદાદ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 34:21
4 Iomraidhean Croise  

બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”


ત્યાં તેઓનો અધિકારી નાનો બિન્યામીન છે, યહૂદાના સરદારો [અને] તેઓની સભા, ઝબુલોનના સરદારો અને નફતાલીના સરદારો [પણ ત્યાં છે].


અને દાનના પુત્રોના કુળનો અધિપતિ યોગ્લીનો દિકરો બુક્કી.


બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan