Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 34:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 શિમયોનપુત્રોના કુળમાંથી આમિહુદનો દિકરો શમુએલ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 34:20
3 Iomraidhean Croise  

અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો. અને બોલી, “હું ના પસંદ પડી છું, એમ યહોવાએ સાંભળ્યું છે, માટે તેમણે આ પણ મને આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન પાડયું.


શિમયોન તથા લેવી ભાઈઓ છે; તેઓની તરવારો બળાત્કારનાં હથિયાર છે.


બિન્યામીનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] શિમયોનનો.


Lean sinn:

Sanasan


Sanasan