Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 34:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16-17 પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર એલાઝાર તથા નૂનનો પુત્ર યહોશુઆ ભૂમિના વારસાની વહેંચણી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહે મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 34:16
5 Iomraidhean Croise  

એ માટે ચિઠ્ઠી નાખીને હિસ્સા વહેંચનાર યહોવાની પ્રજામાં તારા તરફથી કોઈ હશે નહિ.’”


[આ] બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.”


“જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ,


અને કનાન દેશમાં ઇઝરાયલીઓએ જે વારસા લીધા તે આ છે, અને તે એલાઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાનાં કુળના પિતૃઓનાં [ઘરના] વડીલોએ તેઓને વહેંચી આપ્યા.


અને યહોશુઆએ તેઓને માટે શીલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી; અને ત્યાં યહોશુઆએ ઇઝરાયલીઓને, તેઓના હિસ્‍સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan