ગણના 34:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને [વહેંચી] લેશો, ને જે નવકુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે, તે આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેથી મોશેએ ઇઝરાયલીઓને આજ્ઞા આપીને કહ્યું, “પાસા નાખીને તમારે આ પ્રદેશ પહેંચી લેવાનો છે. પ્રભુએ આ દેશ નવ કુળો અને એક અર્ધા કુળને આપ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે. Faic an caibideil |