ગણના 34:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ત્યાંથી તે યર્દન નદીને કિનારે આગળ વધી મૃત સરોવર આગળ પૂરી થશે. એ ચારે બાજુની સરહદો પ્રમાણેનો પ્રદેશ તમારો ગણાશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.” Faic an caibideil |