Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 33:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 અને ઇયીમથી નીકળીને તેઓએ દિબોન-ગાદમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 ત્યાંથી નીકળીને તેઓએ હીબોન-ગાદમાં મુકામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 33:45
6 Iomraidhean Croise  

ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેદના નીચાણમાં છાવણી કરી.


જે કૂવો અધિપતિઓએ ખોદ્યો, જે [કૂવો] નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને [ગાયન કરો].’ અને અરણ્યથી તેઓ માત્તના [ગયા].


અને ગાદના પુત્રોએ દિબોન તથા અટારાથ તથા અરોએર,


અને ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઇયેઅબારીમમાં છાવણી કરી.


અને દિબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન-દિબ્લાઈમમાં છાવણી કરી.


બાલા તથ ઇયીમ તથા એસેમ;


Lean sinn:

Sanasan


Sanasan