ગણના 33:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલ્મોનામાં છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41-49 હોર પર્વતથી મોઆબના મેદાન સુધી ઇઝરાયલીઓએ નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સાલ્મોના, પૂનોન, ઓબોથ, મોઆબની સરહદ પર આવેલાં અબારીમનાં ખંડેરો, દિબોન-ગાદ, સાલ્મોન- દિબ્લાથાઈમ, અને ત્યાંથી નબો પર્વત પાસે આવેલા અબારીમ પર્વત પાસે છાવણી કરી. અબારીમ પર્વતથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીને સામે કિનારે બેથ-યશીમોથ અને આબેલ- શિટ્ટીમની વચ્ચે મોઆબના મેદાનોમાં પડાવ નાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ41 પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો. Faic an caibideil |