ગણના 33:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ37 કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો. Faic an caibideil |