Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 33:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 33:35
7 Iomraidhean Croise  

યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યાં; પણ તે ત્યાં પહોંચ્યાં નહિ, કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં.


વળી સુલેમાન રાજાએ અદોમ દેશમાં લાલ સમુદ્રના કાંઠા પરના એલોથ પાસેના એસ્યોન-ગેબેરમાં વહાણોનો કાફલો બનાવ્યો.


તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.


અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો, ને સૂફ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.”


અને યોટબાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.


અને એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ સીનના અરણ્યમાં છાવણી કરી (એ જ કાદેશ છે).


તેથી સેઈરવાસી આપણા ભાઈઓ એસાવપુત્રોને છેડ્યા વગર આપણે તેમના [પ્રાંત] માં થઈને અરાબાને રસ્તે થઈને એલાથ તથા એશ્યોન-ગેબેરથી ગયા. અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્‍તે ચાલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan