ગણના 33:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચની નોંધ રાખી; અને તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચ આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે મુસાફરીમાં પ્રત્યેક પડાવના સ્થળનાં નામ નોંધી લીધાં હતાં, જે આ પ્રમાણે છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે: Faic an caibideil |