ગણના 32:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેઓએ કહ્યું, “જો તારી દષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 કૃપા કરીને આ પ્રદેશ અમને વતન તરીકે આપો અને યર્દનને પેલે પાર જવાની ફરજ પાડશો નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓએ કહ્યું, “જો અમે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા હોય, તો અમને એટલે તારા દાસોને આ દેશ વતન તરીકે આપ. યર્દન પાર અમને લઈ ન જા.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.” Faic an caibideil |