ગણના 32:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયલી લોકોને તેમની જગાએ પહોંચાંડતાં સુધી તેમની જગાએ પહોંચાડતાં સુધી તેમની આગળ ચાલીશું; અને અમારાં બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળાં નગરોમાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ત્યાર પછી અમે શસ્ત્રસજ્જ થઈને અમારા સાથી ઇઝરાયલીઓ સાથે જઈશું અને તેમને તેમના મળનાર વતનમાં ઠરીઠામ ન કરીએ ત્યાં સુધી આક્રમણમાં મોખરે રહીશું. તે દરમિયાન અમારા સંતાનો આ દેશના મૂળવતનીઓના હુમલાઓથી કિલ્લાવાળાં નગરોમાં સુરક્ષિત રહી શકશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇઝરાયલી લોકોની આગળ રહી તેઓને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી લડીશું. પણ અમારા કુટુંબો આ દેશના રહેવાસીઓને લીધે કિલ્લેબંધીવાળા નગરોમાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ રહી તેમને તેમની ભૂમિમાં પહોંચાડતા સુધી લડીશું, એ સમય દરમ્યાન અમાંરાં સ્ત્રી બાળકો એ ગામોમાં દેશના મૂળ વતનીઓના હુમલાથી સુરક્ષિત રહી શકશે. Faic an caibideil |