46 ને સોળ હજાર માણસો હતાં.)
46 સોળ હજાર માણસો હતાં.
46 ને સોળ હજાર પુરુષોઓ હતા.
ને ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
ઇઝરાયલીઓના તે અડધા ભાગના દર પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લઈને, મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.