ગણના 31:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને માણસો સોળ હજાર હતા. અને તેમાંથી યહોવાનો કર બત્રીસ માણસનો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ40 સોળ હજાર માંણસો, તેમાંથી 32 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા. Faic an caibideil |