ગણના 31:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં ત્રણ લાખ, સાડત્રીસ હજાર ને પાંચસો ઘેટાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36-40 સૈનિકોનો અર્ધો ભાગ આ પ્રમાણે હતો: 3,37,500 ઘેટાં અને બકરાં; તેમાંથી પ્રભુનો ભાગ 675, 36,000 ઢોર; તેમાંથી પ્રભુનો ભાગ 72, 30,500 ગધેડાં; તેમાંથી પ્રભુનો ભાગ 61 અને 16,000 કુમારિકાઓ; તેમાંથી પ્રભુનો ભાગ 32. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ તેની વિગતો: 3,37,500 ઘેટા; Faic an caibideil |