ગણના 31:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પરંતુ સોનું રૂપું, પિત્તળ, લોઢું, કલાઈ, તથા સીસું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22-23 “અગ્નિમાં સળગી ન જાય તેવી સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કલાઈ કે સીસુની વસ્તુઓ અગ્નિમાં પસાર કરીને શુધ કરવી; બાકીની બધી વસ્તુઓને પાણી છાંટી શુધ કરવી. અગ્નિથી બળી જાય એવી વસ્તુઓને પાણીથી શુધ કરવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું, Faic an caibideilપવિત્ર બાઈબલ22 જે કાંઈ અગ્નિમાં મૂકી શકાય જેમકે સોનું, ચાંદી, કાંસા, લોખંડ, કલાઈ અને સીસાને Faic an caibideil |