ગણના 31:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને માણસ તથા પશુ એ બન્નેની સઘળી લૂંટફાટ તેઓએ લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી તેઓ તેમની બધી લૂંટ અને કબજે કરેલાં બધા પ્રાણીઓ અને કેદીઓને Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ત્યાર પછી તેઓ બધી લૂટ અને કબજે કરેલાં પશુઓ અને માંણસોને Faic an caibideil |