ગણના 30:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ જો તેનો પતિ તે વિષે દિનપ્રતિદિન તેને કંઈ જ ન કહે, તો તેની સર્વ માનતાઓ, અથવા તેનાં સર્વ બંધનો જે તેને શિર છે તેઓને તે કાયમ કરે છે [એમ સમજવું]. તેણે તે કાયમ કર્યાં છે, કેમ કે તેણે સાંભળ્યું તે દિવસે તેણે તે વિષે તેને કંઈ કહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 જો તેની માનતાની જાણ પતિને થાય તે જ સમયે તે વિષે તે તેને કશું ન કહે તો પત્નીએ તેની માનતા અથવા બાધાને પૂર્ણ કરવી. કારણ, પતિએ તે મંજૂર રાખી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પરંતુ જો તે તેને દિનપ્રતિદિન કંઈ જ ન કહે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે. તેણે તે કાયમ રાખ્યા છે કેમ કે તેણે તે સમયે તેને કંઈ જ કહ્યું નહિ કે તેણે તે વિષે સાંભળ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 પરંતુ જો જાણ થયા પછી બીજા દિવસ સુધીમાં પતિએ તેને કંઈજ કહ્યું ના હોય તો એનો અર્થ એ કે તે એના વચન સાથે સંમત છે, અને પતિએ જાણ થઈ તે જ દિવસે તેણે કશું જ કહ્યું નહિ, એટલે એ મંજૂર રાખ્યું ગણાય. Faic an caibideil |