ગણના 3:50 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 ઇઝરાયલીઓના સર્વ પ્રથમજનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા. એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર ત્રણસો ને પાસંઠ શેકેલ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ. Faic an caibideilપવિત્ર બાઈબલ50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી. Faic an caibideil |