Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયાં. મરારીનાં કુટુંબો એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 મરારીના ગોત્રમાં માહલી અને મૂશીના કુટુંબો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:33
7 Iomraidhean Croise  

મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.


મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુરુંબો અનુક્રમે આ પ્રમાણે છે:


લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો.


અને મરારીના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓના પિતાનામ ઘર પ્રમાણે, એ છે.


અને હારુન યાજકનો દિકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.


અને તેઓમાંના એક માસના તથા તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસોની હતી.


અને મરારીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તું ગણતરી કર.


Lean sinn:

Sanasan


Sanasan