Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ઉઝિયેલનો દિકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 ઉઝ્ઝિયેલનો પુત્ર એલિસાફાન તેમના ગોત્રનો આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:30
7 Iomraidhean Croise  

અને ઉઝિયેલના પુત્રો:મિશાએલ તથા એલ્સાફાન તથા સિથ્રી.


અને મૂસાએ હારુન ના કાકા ઉઝિયેલના દીકર મિશાએલને તથા એલસાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવીને તમારા ભાઈઓને પવિત્રસ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ.”


અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.


કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.


અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના પુત્રોનું કામ આ છે:


Lean sinn:

Sanasan


Sanasan