Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને કહાથના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, આમ્રામ તથા ઇસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:19
18 Iomraidhean Croise  

કહાથના પુત્રોમાં મુખ્ય ઉરીએલ, તથા તેના ભાઈઓ એકસો વીસ;


હેમાનના પુત્રો:બિક્કિયા, માતાન્ચા, ઉઝ્ઝીએલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર, માહઝીઓથ;


અને કહાથના પુત્રો:આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.


અને એ યિસ્હારનો પુત્ર, ને એ કહાથનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇઝરાયલનો પુત્ર.


એ સાંભળીને લેવીઓ ઊઠ્યા, એટલે કહાથીઓના પુત્રોમાંના સમાસાયનો પુત્ર મહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆ તથા યોઆનો પુત્ર એદેન;


અને લેવીના પુત્રોનાં નામ, તેમની પેઢીઓ પ્રમાણે આ હતાં:ગેર્શોન તથા કહાથ તથા મરારી; અને લેવીનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.


કહાથના પુત્રો:આમ્રા તથા યિસ્હાર તથા હેબ્રોન તથા ઉઝિયેલ; અને કહાથનું આયુષ્‍ય એકસો ને તેત્રીસ વર્ષનું હતું.


અને આમ્રામ પોતાની ફુઈ યોખેબેદ સાથે પરણ્યો; અને તેને પેટે હારુન તથા મૂસા થયાં. અને આમ્રામનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.


લેવીનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; શિમઇઓનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ;


અને ગેર્શોનના દિકરાઓનાં નામ, તેમનાં કુટુંબો પ્રમાણે, લિબ્ની તથા શિમિઈ છે.


અને મરારીના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓના પિતાનામ ઘર પ્રમાણે, એ છે.


અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan