ગણના 29:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 આઠમે દિવસે તમે આખરની સભા કરો. કંઈ સંસારી કામ ન કરો: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 “આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ35 “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે, Faic an caibideil |