ગણના 28:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 દરરોજના સવારના દહનબલિ ઉપરાંત આ બલિ ચડાવવાના છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે. Faic an caibideil |