Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને આ માસને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તે મહિનાના પંદરમે દિવસે ઉજવણીની શરૂઆત થાય છે અને આ પર્વ સાત દિવસ સુધી ચાલે છે. તે દરમિયાન તમારે ખમીરરહિત રોટલી ખાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આ માંસને પંદરમે દિવસે બેખમીર રોટલીનો પર્વ શરૂ થશે અને સાત દિવસ સુધી તે ચાલુ રહેશે જે દરમ્યાન તમાંરે બેખમીર રોટલી ખાવી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:17
6 Iomraidhean Croise  

સાત દિવસ તારે બેખમીર રોટલી ખાવી, ને સાતમે દિવસે યહોવાનું પર્વ થાય.


બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે [માસ] માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.


તું બેખમીર રોટલીનું પર્વ પાળ. મારી આજ્ઞા પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલા વખતે સાત દિવસ સુધી તું બેખમીર રોટલી ખા; કેમ કે આબીબ માસમાં તું મિસર દેશમાંથી નીકળ્યો હતો.


અને એ જ માસને પંદરમે દિવસે યહોવાનું બેખમીર રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ બેખમીર રોટલી ખાવી.


Lean sinn:

Sanasan


Sanasan