Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:58 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

58 લેવીઓના બીજા પેટા કુટુંબો આ પ્રમાણે છે: લિબ્નીનું કુટુંબ, હેબ્રોનનું કુટુંબ, માહલીનું કુટુંબ, મુશીનું કુટુંબ, કોરાનું કુટુંબ. કહાથના પુત્રનું નામ આમ્રામ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે: લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ. માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ. તથા કોરાહનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:58
6 Iomraidhean Croise  

અને આમ્રામ પોતાની ફુઈ યોખેબેદ સાથે પરણ્યો; અને તેને પેટે હારુન તથા મૂસા થયાં. અને આમ્રામનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.


અને કોરાના પુત્રો:આસ્સીર તથા એલ્કાના તથા અબિયાસાફ એ કોરાનાં કુટુંબો હતાં.


અને લેવીના દિકરા કહાથના દિકરા ઈસહારનો દિકરો કોરા તથા અલિયાબના દિકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દિકરો ઓન, એ રુબેનના પુત્રોએ કેટલાક માણસોને એકત્ર કર્યા.


અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.


મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયાં. મરારીનાં કુટુંબો એ છે.


Lean sinn:

Sanasan


Sanasan