ગણના 26:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 ઇઝરાયલી લોકોમાંના જેઓની ગણતરી થઈ તેઓ એ છે, ને તેઓ છ લાખ, એક હજાર, સાતસો ને ત્રીસ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 નવી ગણતરી પ્રમાણે ઇઝરાયલની કુલ સંખ્યા 6,01,730ની હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ51 ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા. Faic an caibideil |