ગણના 26:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 દાનના કુળનાં કુટુંબો: શૂહામનું કુટુંબ, દાનના કુળમાં આ એક જ કુટુંબ હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ42 દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું. Faic an caibideil |