ગણના 26:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને પેરેસના દિકરા આ હતા : હેસ્ત્રોનથી હેસ્ત્રોનીઓનું કુટુંબ. હામુલથી હામુલીઓનું કટુંબ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પેરેસના વંશજો આ હતા એટલે: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. હામૂલથી હામૂલીઓનું કુટુંબ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ. Faic an caibideil |