ગણના 24:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેણે કેનીઓને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “તારું રહેઠાણ મજબૂત છે, અને તારો માળો ખડકમાં બાંધેલો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પછી દર્શનમાં તેણે કેનીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “તારું રહેઠાણ સલામત લાગે છે, અને તે ખડકમાં મજબૂત રીતે બંધાયેલા માળા જેવું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે, અને તારા માળા ખડકોમાં બાંધેલા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી: “તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે. Faic an caibideil |