ગણના 23:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને બાલાકે બલામને કહ્યું, “તેમને બિલકુલ શાપ ન આપ, તેમ જ તેમને બિલકુલ આશીર્વાદ પણ ન આપ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 ત્યારે બાલાકે બલામને કહ્યું, “તું ઇઝરાયલને શાપ ન આપે તો કંઈ નહિ પણ તેમને આશિષ તો ન જ આપ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.” Faic an caibideilપવિત્ર બાઈબલ25 પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.” Faic an caibideil |