ગણના 23:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને બાલામે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બાલાક, ઊઠ, ને સાંભળ. હે સિપ્પોરના દિકરા, મારી વાતને કાન ધર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તેથી બલામે આ અગમવાણી ઉચ્ચારી: “હે સિપ્પોરના પુત્ર બાલાક, આવ અને મારી વાણી ધ્યનથી સાંભળ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું, “બાલાક ઊઠ, અને સાંભળ. હે સિપ્પોરના દીકરા, મને સાંભળ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 એટલે બલામે જવાબ આપ્યો: “બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ. હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર. Faic an caibideil |