ગણના 23:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બાલાકે બલામને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ આપવાને મેં તને બોલાવ્યો, ને જુઓ, તેં તો તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પછી બાલાકે બલામને કહ્યું, “તેં મને આ શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શાપ આપવા માટે બોલાવ્યો હતો અને તેં તો તેમને નર્યો આશીર્વાદ જ દીધો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.” Faic an caibideil |