ગણના 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેઓએ બલામની પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરનો દિકરો બાલાક એમ કહે છે, ‘કૃપા કરીને મારી પાસે આવતાં તું કશાથી ન રોકા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેમણે બલામ પાસે આવીને કહ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ પ્રમાણે સંદેશો મોકલ્યો છે. ‘કૃપા કરીને મારી પાસે આવવામાં તમે કશાથી રોકાશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, ‘કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ, Faic an caibideilપવિત્ર બાઈબલ16 એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ. Faic an caibideil |