Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 એવી રીતે ઇઝરાયલીઓ અમોરીઓના દેશમાં વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 આ રીતે ઇઝરાયલીઓએ અમોરીઓના પ્રદેશમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:31
8 Iomraidhean Croise  

તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ [આપ્યો છે].”


અમે તેઓને [તીરગોળા] માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.”


અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ [માણસોને] મોકલ્યા, ને તેઓએ તેનાં નગરો લઈ લીધાં, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા.


વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ તેઓને, એટલે અમોરીઓના બે રાજાઓને, તમારી આગળથી હાંકી કાઢ્યા; તારી તરવારથી ને તારા ઘનુષ્યથી એ થયું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan